બંધારણ‌‌ મેગા મોક ટેસ્ટ – બધારણની 1 થી 12 ટેસ્ટના ટોપીક  | Gujarat Police Constable Free Mock Test 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બંધારણ‌‌ મેગા મોક ટેસ્ટ – બધારણની 1 થી 12 ટેસ્ટના ટોપીક  | Gujarat Police Constable Free Mock Test : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • આમુખ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

 બંધારણ‌‌ મેગા Mock Test 
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામ બધારણની 1 થી 12 ટેસ્ટના ટોપીક 
કુલ પ્રશ્નો50
કુલ માર્ક50
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 25 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ લીલા રંગના બટન પર ક્લિક કરો.
1022
Created by Bhaitest

ભારતીય બંધારણ મેગા Mock Test

ટોપીક: બંધારણની 1 થી 12 મોક ટેસ્ટમાં આપેલ તમામ ટોપીક

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 50

1) દેશનો ભાગ ન હોય તેવા પ્રદેશ માટે કોણ કાયદો બનાવી શકે છે ?

2 / 50

2) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈ છે ?

3 / 50

3) પબ્લિક પ્રોસીકયુટરની નિમણૂક કોણ કરે છે?

4 / 50

4) રાજ્યપાલને સજા માફ કરવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવેલ છે ?

5 / 50

5) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતનાં કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા?

6 / 50

6) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? [GSSSB Clerk & Office Assistant 2019]

7 / 50

7) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

8 / 50

8) ભારતીય સમવાયતંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો ?

9 / 50

9) નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?

10 / 50

10) નીચેનામાંથી કયુ સાચું છે?

11 / 50

11) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે? [GSSSB Bin Sachivalay Clerk 2016]

12 / 50

12) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી?

[GSSSB Physiotherapist/ Tutor cum Physiotherapist 2020]

13 / 50

13) મૂળભૂત ફરજોનો ખ્યાલ કયા દેશને બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

14 / 50

14) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? [GSSSB Food Safety Officer 2018]

15 / 50

15) ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે?

[GSSSB Nursing Tutor - Paper - 2 2018]

16 / 50

16) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે? [GSSSB Revenue Talati 2014]

17 / 50

17) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણના કયા ભાગમાં સામેલ કરવામાં આવેલ છે ?

18 / 50

18) દારૂબંધી એ કઈ યાદીનો વિષય છે ?

19 / 50

19) બંધારણમાં રાજ્યને તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો ?

20 / 50

20) આમુખના જમણા ખૂણામાં કોની ટુંકી સહી " राम "જોવા મળે છે ?

21 / 50

21) સાર્વભૌમ એટલે ...

22 / 50

22) કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે ?

( Field officer 2018 )

23 / 50

23) નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?

24 / 50

24) મૂળભૂત અધિકારનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

25 / 50

25) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે?

26 / 50

26) સંસદના ઉપલા ગૃહને____ કહે છે?

[GSSSB Bin Sachivalay Clerk 2016]

27 / 50

27) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં જરૂરી છે.

28 / 50

28) ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું એ મૂળભૂત ફરજોમાં કયા ક્રમની મૂળભૂત ફરજ છે ?

29 / 50

29) નીતિ આયોગનાં ચેરમેન તરીકે કોણ હોય છે?

[GSSSB Sub Accountant / Sub Auditor 2017]

30 / 50

30) વિધાનસભા કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે?

31 / 50

31) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લઘંન છે?

[GSSSB PSI (Un-Armed) - Class III 2017]

32 / 50

32) સૌપ્રથમ કયા રાજ્યમાં GST ( ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ) અમલમાં આવ્યું ?

33 / 50

33) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે ?

34 / 50

34) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

35 / 50

35) મુખ્ય ચુંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનરનો કાર્યપાળ કેટલો છે ?

36 / 50

36) કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે બધા જ નાગરિકો સ્ત્રી હોય કે પુરુષ " સમાન કાર્ય માટે સમાન વેતન" આપવામાં આવશે ?

37 / 50

37) નીચેનામાંથી ક્યો મૂળભૂત અધિકાર નથી?

[GSSSB Nurse 2018]

38 / 50

38) અવશિષ્ટ વિષય પર કોણ કાયદો બનાવે છે?

39 / 50

39) આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?

[GSSSB Office Superintendent / Superintendent 2019]

40 / 50

40) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? [GSSSB Live Stock Inspector 2018]

41 / 50

41) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

42 / 50

42) ભારતના સંવિધાનના અનુચ્છેદ-19માં નાગરિકોને કેટલા પ્રકારના સ્વાતંત્ર્યના હક્કો આપવામાં આવેલ છે?

43 / 50

43) કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેના વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

( Bin sachivalay clerk 2019 )

44 / 50

44) કાસ્ટીંગ વોટ એટલે શું ?

45 / 50

45) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

46 / 50

46) ભારતીય બંધારણના આમુખમાં 'બિનસાંપ્રદાયિક' શબ્દ કયારે ઉમેરાયો ?

47 / 50

47) રાજ્યની સંચિત નિધિમાંથી નાણા બહાર કાઢવાનો રજૂ કરાયેલો ખરડો____મંજૂરી પછી જ પસાર થાય છે ?

48 / 50

48) રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે ?

49 / 50

49) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

50 / 50

50) નિચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

Your score is

1 thought on “બંધારણ‌‌ મેગા મોક ટેસ્ટ – બધારણની 1 થી 12 ટેસ્ટના ટોપીક  | Gujarat Police Constable Free Mock Test ”

Leave a Comment

error: Content is protected !!