ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 10 – રાજ્યની કારોબારી | Gujarat Police Constable Free Mock Test

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 10 – રાજ્યની કારોબારી | Gujarat Police Constable Free Mock Test  : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • સંસદ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 10
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામ રાજ્યની કારોબારી
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ start પર ક્લિક કરો.
754
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 10

ટોપીક: રાજ્યની કારોબારી 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?

2 / 20

2) જ્યારે રાજ્યમાં રાજ્યપાલને નિમણૂક કરવામાં આવે તે સમયે કોની સલાહ મુજબ નિમણૂક થતી હોય છે ?

3 / 20

3) રાજ્યની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?

4 / 20

4) કોણ કોઈ પણ મંત્રીને પદ છોડવાનું કહી શકે છે અથવા આ અંગે તે રાજ્યપાલને મંત્રીને પદભ્રષ્ટ કરવાની સલાહ આપી શકે છે ?

5 / 20

5) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

6 / 20

6) કોણ રાજ્યની હાઇકોર્ટ સાથે ચર્ચા વિચારણીયા કર્યા બાદ જિલ્લાના જ્જની નિમણૂક, બદલી, બઢતી ના કાર્ય પણ કરે છે ?

7 / 20

7) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

8 / 20

8) રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે ?

9 / 20

9) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

10 / 20

10) રાજ્યપાલ વટહુકમ કયા અનુચ્છેદ મુજબ બહાર પાડે છે ?

11 / 20

11) રાજ્યપાલને સજા માફ કરવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવેલ છે ?

12 / 20

12) કયા અનુચ્છેદ મુજબ મુખ્યમંત્રી મંત્રીમંડળના નિર્ણયો રાજ્યપાલને પહોંચાડે છે ?

13 / 20

13) “રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામુહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે?

14 / 20

14) કોઈપણ રાજ્યના રાજયપાલ બનવા માટેની લઘુતમ ઉંમર મર્યાદા કેટલી છે?

15 / 20

15) રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?

16 / 20

16) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે?

17 / 20

17) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે ?

18 / 20

18) રાજ્યની સંચિત નિધિમાંથી નાણા બહાર કાઢવાનો રજૂ કરાયેલો ખરડો____મંજૂરી પછી જ પસાર થાય છે ?

19 / 20

19) રાજ્યની સર્વોચ્ચ નિર્ણય કરનારી સંસ્થા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

20 / 20

20) રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં કુલ કેટલા સભ્યોને નિમવામાં આવે છે ?

Your score is

Leave a Comment

error: Content is protected !!