ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 4 (NCERT – GCERT ) | Gujarat Police Constable Free Mock Test – 4

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 4 – રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો  | Gujarat Police Constable Free Mock Test – 4 : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 4
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામ રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ લીલા રંગના બટન પર ક્લિક કરો.
1277
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 4

ટોપીક: રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે ?

2 / 20

2) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને મુકેલા છે ?

3 / 20

3) કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે ?

( Field officer 2018 )

4 / 20

4) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ માં કરવામાં આવેલ છે ?

5 / 20

5) કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેના વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

( Bin sachivalay clerk 2019 )

6 / 20

6) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

( Bin sachivalay clerk 2016 )

7 / 20

7) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ગોહત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે ?

8 / 20

8) બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે ?

9 / 20

9) બંધારણમાં રાજ્યને તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો ?

10 / 20

10) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

11 / 20

11) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

12 / 20

12) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારોનો સમાવેશ થાય છે ?

13 / 20

13) એક કલ્યાણકારી રાજ્યની સંકલ્પનાનો સમાવેશ ભારતના બંધારણમાં કયા ભાગમાં છે ?

14 / 20

14) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ને કોની ભલામણથી બંધારણમાં દાખલ કરવામાં આવેલ છે ?

15 / 20

15) રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે ?

16 / 20

16) કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે બધા જ નાગરિકો સ્ત્રી હોય કે પુરુષ " સમાન કાર્ય માટે સમાન વેતન" આપવામાં આવશે ?

17 / 20

17) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈ છે ?

18 / 20

18) સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

19 / 20

19) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદના અભ્યારણ અને નેશનલ પાર્કની જોગવાઈનો સમાવેશ થઈ જાય છે ?

20 / 20

20) ભારતના બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતોનો ઉલ્લેખ સામા કરવામાં આવેલ છે ?

Your score is

•[ હાલ‌ ચાલી રહેલ વિવિધ ભરતીનાં ફોર્મ  ]•

1) ભારતીય ટપાલ વિભાગમાં 44288 જગ્યાઓ માટે 10 પાસ પર પરિક્ષા વગર સીધી ભરતી જાહેર ( છેલ્લી તા : 8 ઓગસ્ટ 2024 )

2) ભારતીય રેલ્વે વિભાગમાં 10 પાસ પર 2424 જગ્યાઓ માટે પરિક્ષા વગર સીધી ભરતી 

Leave a Comment

error: Content is protected !!