ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 1 | Gujarat police Mock test 1

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 1 | Gujarat police Mock test 1 : In order for the students preparing for Gujarat Police Constable and all other competitive exams to self-evaluate themselves, gujaratgovjobs.com website has started a completely free mock test in each subject as per the syllabus.

The online mock test of all subjects will be given absolutely free on this website. The main objective of giving this mock test for free is that even the poor or middle class youth and girls can prepare for the competitive examination.

Mock tests are conducted by many institutes which are not free but chargeable. Not every student will be able to pay this charge that’s why we are going to continue the free mock test till the police constable exam.

Syllabus wise subject wise mock test

The mock test of the following subjects will be conducted on this website as per the time table.

  • Mathematics
  • Reasoning
  • Geography of Gujarat
  • Geography of India
  • History of Gujarati
  • History of India
  • Gujarati
  • Cultural heritage
  • Constitution
  • General Science
  • Science Technology
  • Mock Test of NCERT and GCERT
  • Current Affair

Information about what you have to do to get mock test as per daily time table

The link to give all the mock tests which are currently going on are shared daily in the WhatsApp group. If you

દરરોજ મોક ટેસ્ટ આપવા માટે વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ. અહીં ક્લિક કરો

 

Take today’s mock test

 મોક ટેસ્ટનું નામ ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ
કુલ પ્રશ્ર્નો20
કુલ માર્ક20
પાસ થવા માટે જરૂરી માર્ક7
નેગેટિવ માર્ક  [ ખોટાં જવાબ પર ]– 0.25
કુલ સમય15 મિનિટ

 મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ બોક્સમાં start પર ક્લિક કરો.

4139

સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 1

કુલ પ્રશ્ર્નો 20

કુલ માર્ક 20

કુલ સમય 15 મિનિટ છે. ‌

1 / 20

પુરાતન સ્થળ બુર્જહોમ ક્યાં આવેલું છે ?

2 / 20

મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે ?

3 / 20

ઈરાની પ્રજા સિંધુ નદી ને શું કહેતી હતી ?

4 / 20

પુરાતત્વીય અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

5 / 20

ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત કયું વિધાન યોગ્ય નથી ?

6 / 20

કઈ જગ્યાએ મૃતકોની સાથે સામાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યું હતું ?

7 / 20

નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

8 / 20

પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?

 

9 / 20

માનવી અગ્નિથી પરિચિત હશે તે અંગેના અવશેષો સૌપ્રથમ કયા રાજ્યમાં મળ્યા હતા ?

 

10 / 20

ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા ના સમયગાળાને શું કહેવામાં આવે છે ?

11 / 20

નીચે પૈકી કયો પ્રાચીન ઈતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી?

 

12 / 20

ઈ.સ. 2024માં ઈસુ ખ્રિસ્તના જન્મનાં કેટલા વર્ષ થયાં હશે ?

13 / 20

નિચે આપેલ કઇ જોડ સાચી નથી ?

14 / 20

નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવો.

A. અભિલેખ    -  1) ઈસવીસન પૂર્વે

B. ભોજપત્ર    -   2) ઇ.સ

C. તામ્રપત્ર.   -    3) ભુજ નામના વૃક્ષની સાલ

D. B.C.        -    4) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ

E. A.D.      -      5) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ

15 / 20

તાડપત્ર પર લખાણ શેના પર કરવામાં આવે છે ?

16 / 20

એલ.ડી.ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડોલોજી સંસ્થા ક્યાં આવેલ છે ?

17 / 20

પ્રાચીન સમયમાં તાડપત્ર કે ભોજપત્ર પર જે લખાણ લખવામાં આવતું હતું તે કઈ લિપિમાં લખવામાં આવતું હતું ?

18 / 20

તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી ?

19 / 20

નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો ?

20 / 20

નિચેના પૈકી કોણ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખલન કરી સંશોધન કરી માહિતી આપે છે તથા પ્રાચીન માનવ સંસ્કૃતિ થી સૌને પરિચિત કરાવે છે ?

Your score is

0%

ખાસ નોંધ: આ મોક ટેસ્ટ આપ્યા બાદ તમારે કેટલા માર્ક આવ્યા તે જરૂર કોમેન્ટ કરો.તથા મોક ટેસ્ટ સંબંધિત કે  અન્ય કોઈપણ ભરતી સંબંધિત પ્રશ્ર્ન હોય તો પણ કોમેન્ટ કરો.

રિઝનિગની મોક ટેસ્ટ આપો

ક્રમચેપટર નામ મોક ટેસ્ટ આપો 
 1કેલેન્ડર અહીં ક્લિક કરો 
2દિશા કસોટીઅહીં ક્લિક કરો 
3લોહી સંબંધ અહીં ક્લિક કરો 
4ઘડિયાળ અહીં ક્લિક કરો 
5વેન આકૃતિ અહીં ક્લિક કરો 
6ક્રમ કસોટી અહીં ક્લિક કરો 
7 અંક શ્રેણી  અહીં ક્લિક કરો.
8 ઘન અને પાસો અહીં ક્લિક કરો.
9 રોમન અંક અહીં ક્લિક કરો.
10સિલોઝીજમ અહીં ક્લિક કરો 
11સમ સંબંધ  અહીં ક્લિક કરો 
12બેઠક વ્યવસ્થા અહીં ક્લિક કરો 
13પેપર ફોલ્ડિંગ અને કટીંગ અહીં ક્લિક કરો.

24 thoughts on “ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 1 | Gujarat police Mock test 1”

Leave a Comment

error: Content is protected !!