ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 15 – પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભાગ 1 | Gujarat Police Constable Free Mock Test

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 15 – પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભાગ 1 | Gujarat Police Constable Free Mock Test  : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • સંસદ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 15 
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામપંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભાગ 1 
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ start પર ક્લિક કરો.
283
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 15

ટોપીક: પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભાગ 1

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

2 / 20

2) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ?

3 / 20

3) નીચેના વિધાનોમાંથી ક્યા વિધાનો સાચાં છે?

 

1. ગામ લોકો ગ્રામ પંચાયતની મીટિંગમાં પ્રેક્ષક તરીકે હાજર રહી શકે છે.

2. ગ્રામ પંચાયતના દરેક સભ્યને મીટિંગની જુદી નોટિસ મોકલવાની જરૂરી નથી.

3. ગ્રામ પંચાયતની મીટિંગનાં તારીખ, સ્થળ અને સમય સરપંચ નક્કી કરે.

4. ગ્રામ પંચાયતની મીટિંગનું અધ્યક્ષ સ્થાન તલાટી-કમ-મંત્રી સંભાળે છે.

4 / 20

4) ગુજરાત પંચાયત ધારા-1993 ની જોગવાઈઓ અનુસાર નિચેનામાંથી શું સાચું છે?

 

(i) ગ્રામ પંચાયત વધુમાં વધુ બે વ્યક્તિઓને પોતાની બેઠકમાં નિમંત્રી શકે છે.

(i) ગ્રામ સભામાં નિર્ણય હાજર સભ્યોની બહુમતિથી થાય છે.

(ii) ગ્રામ પંચાયતમાં નિર્ણયો હાજર સભ્યોની બહુમતિથી થાય છે.

(iv) ગ્રામ સભામાં નિર્ણય તેના કુલ સભ્યોની બહુમતિથી થાય છે.

5 / 20

5) ભારતમાં કઈ સાલથી પંચાયત રાજની સ્થાપના થઈ છે?

6 / 20

6) સત્તા સોંપવાની ક્રિયા એટલે....

7 / 20

7) પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે ?

8 / 20

8) પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ કોણે કરી હતી?

9 / 20

9) ) ગ્રામ વિસ્તારોમાં દ્વિસ્તરીય પંચાયતોની ભલામણ કઈ સમિતિએ કરી હતી?

10 / 20

10) આપણા દેશમાં પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે?

11 / 20

11) ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે છે?

12 / 20

12) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી?

13 / 20

13) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજયમાં કરવામાં આવ્યો?

14 / 20

14) કોઈ ગામ જંગલ વિસ્તારમાં આવેલ હોય અને જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ આકરવામાં આવતું ન હોય ત્યારે રાજ્ય સરકાર ગામની ગ્રામ પંચાયતને જમીન મહેસૂલ આપવાના બદલે છેવટના મહેસૂલી વર્ષમાં વસૂલ કરેલ ગામની જંગલની ઉપજમાંથી દર વર્ષે કેટલી રકમ કરતાં ઓછી હોવી જોઈએ નહીં?

15 / 20

15) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે?

16 / 20

16) નીચેના પૈકી કયો બંધારણીય સુધારો સ્થાનિક સ્વરાજની સંસ્થાને‌ લગતો છે ?

17 / 20

17) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો કોણે નાખ્યો ?

18 / 20

18) પંચાયતી રાજની સ્થાપના કયા ઉદ્દેશથી કરવામાં આવી છે?

19 / 20

19) ગ્રામ સભાના કાર્યોમાં નિચેના વિધાનોમાંથી શું સાચું નથી.

(1) તે તલાટીની બદલી કરી શકે છે.

(2) તે તલાટીનો પગાર કાપી શકે છે.

(3) તે તલાટીની કામગીરી વિશેનો ખાનગી અહેવાલ તૈયાર કરી શકે છે.

(4) તે તલાટીની કામગીરી વિશે ચર્ચા કરી શકે છે.

20 / 20

20) ગ્રામ સભાની પ્રથમ બેઠકમાં શું કાર્યો થાય?

 

1. હિસાબોનું વાર્ષિક પત્રક મૂકાય અને અને તેના પર ચર્ચા થાય. 2 . પાછલા હિસાબી વર્ષનો વહીવટ અહેવાલ રજૂ થાય અને ચર્ચા થાય.

3. છેલ્લા ઓડિટની નોંધ રજૂ થાય અને તેના પર ચર્ચા થાય.

4. તાલુકા પંચાયત નક્કી કરે તે બાબત રજૂ થાય અને તેના પર ચર્ચા થાય.

Your score is

1 thought on “ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 15 – પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભાગ 1 | Gujarat Police Constable Free Mock Test”

Leave a Comment

error: Content is protected !!