ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ફ્રી મોક ટેસ્ટ 2 | Gautama Buddha and Mahavir Swami Free Mock Test 2

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ફ્રી મોક ટેસ્ટ 2 | Gautama Buddha and Mahavir Swami Free Mock Test 2

 

 મોક ટેસ્ટનું નામ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ફ્રી મોક ટેસ્ટ 2
📜 કુલ પ્રશ્નો 20
🎯 કુલ માર્ક 20
⏰ કુલ સમય 10 મિનિટ 
🥹 ખોટા જવાબ દીઠ નેગેટિવ માર્ક 0.25

 

મોંક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ બોક્સમાં start લખેલ છે તેનાં પર ક્લિક કરો.

2215

ગૌતમ બુધ્ધ અને મહાવીર સ્વામી ભાગ 2

કુલ પ્રશ્નો 20

કુલ માર્ક 20

કુલ સમય 10 મિનિટ

ખોટા જવાબ દીઠ 0.25 માઈનસ

1 / 20

1) મહાવીર સ્વામી 72 વર્ષની વયે કયાં નિર્વાણ (અવસાન) પામ્યા હતા?

2 / 20

2) જૈનધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ ગ્રંથો કયા છે ?

3 / 20

3) સિદ્ધાર્થના સારથીનું નામ શું હતું ?

4 / 20

4) વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?

5 / 20

5) નીચેના જોડકાં જોડો.

 

1. વર્ધમાનની પુત્રીનું નામ (A) યશોધરા

2. વર્ધમાનની પત્નીનું નામ (B) પ્રિયદર્શિની

3. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ (C) સિદ્ધાર્થ

4. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ (D) યશોદા

6 / 20

6) સિદ્ધાર્થની માતાનું નામ શું હતું ?

7 / 20

7) વર્ધમાનની પત્નીનું નામ શું હતું?

8 / 20

8) ગૌતમ બુદ્ધે તૃષ્ણાનો ત્યાગ કરવા માટે અષ્ટાંગિક માર્ગ અપનાવવાનું કહ્યું હતું આ અષ્ટાંગિક માર્ગમાં નિચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

9 / 20

9) સિદ્ધાર્થના ઘોડાનું નામ શું હતું ?

10 / 20

10) નીચેના પૈકી કયું/કયા વિધાનો સત્ય છે.

 

(1) જૈનધર્મના ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ હતા.

(2) મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું.

(3) મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું.

11 / 20

11) મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું?

12 / 20

12) ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો બાદ સૌપ્રથમ કઈ જગ્યાએ પાંચ બ્રહ્મણો સાથે તપસ્યા શરૂ કરી હતી ?

13 / 20

13) બૌદ્ધ ધર્મ વિશે જાણવાના સ્ત્રોતો પૈકી નીચેના કયા ગ્રંથનો સમાવેશ થતો નથી ?

14 / 20

14) યાદી-1 ને યાદી-II સાથે જોડો.

 

1. મહાવીર સ્વામીનું જન્મસ્થળ          (A) ત્રિરત્ન સિદ્ધાંત

2. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ (B) કુશીનારા

3. મહાવીર સ્વામીનો ઉપદેશ              (C) કુંડગ્રામ

4. ગૌતમ બુદ્ધના નિર્વાણનું સ્થળ        (D) સારનાથ

15 / 20

15) મહાવીર સ્વામીએ પોતાનાં મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યાં હોવાથી તેએ શું કહેવાયા ?

16 / 20

16) મહાવીર સ્વામીએ ભિક્ષુકજીવન ધારણ કર્યા પછી કેટલાં વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?

17 / 20

17) મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી ?

18 / 20

18) નીચેના વિધાનો તપાસો.

 

(1) ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ પાંચ બ્રાહ્મણ મિત્રોને આપ્યો હતો.

(2) ‘બુદ્ધ’નો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે.

(3) ગૌતમ બુદ્ધ વૈશાલી ગણરાજ્યના રાજકુમાર હતા.

(4) ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન

હતું.

19 / 20

19) મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ?

20 / 20

20) સિદ્ધાર્થના પુત્ર નું નામ શું હતું ?

Your score is

ખાસ અગત્યની સુચના :

1) જે ટોપીકની મોક ટેસ્ટ હોય તે ટોપીક નું વાંચન કર્યા બાદ જ મોક ટેસ્ટ આપો.

2 ) જ્યાં સુધી તમાંમ પ્રશ્ર્ન સાચાં ન પડે ત્યાં સુધી વારંવાર મોક ટેસ્ટ આપતાં રહો.

3) કોન્સ્ટેબલ અને PSI ના સિલેબસ માં આપવામાં આવેલ તમામ મુદ્દાઓની મુદાવાઈઝ ટેસ્ટ બિલકુલ ફ્રી માં લેવામાં આવશે તેથી આવનાર તમામ મોક ટેસ્ટ આપવા માટે જો તમે વોટ્સએપ ગ્રૂપમાં જોડાયેલ ન હોય તો જોડાઈ જવું.

4) આ મોક ટેસ્ટ બિલકુલ ફ્રી માં રાખવાનો મુખ્ય ઉદ્દેશ એજ છે કે વધુમાં વધુ મિત્રો આ મોક ટેસ્ટ આપી પોતાનું સ્વમૂલ્યાંકન કરી ખુબ જ સારી રીતે તૈયારી કરી શકે.

5) આ મોક ટેસ્ટ તમારા અન્ય મિત્રો સુધી જરૂર શેર કરો જેથી તે પણ આ ફ્રી મોક ટેસ્ટનો લાભ લઈ શકે.

6) ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની કુલ 3 મોક ટેસ્ટ છે. ત્રણ મોક ટેસ્ટમાથી આ 2 મોક ટેસ્ટ છે.

ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મોક ટેસ્ટ 3 આપવા માટે અહીં ક્લિક કરો.
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મોક ટેસ્ટ 1 આપવા માટે    અહીં ક્લિક કરો 
આવનાર તમામ મોક ટેસ્ટ આપવા માટે જોડાઓ વોટ્સએપ ગ્રૂપમાં  ગ્રુપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો 

3 thoughts on “ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ફ્રી મોક ટેસ્ટ 2 | Gautama Buddha and Mahavir Swami Free Mock Test 2”

Leave a Comment

error: Content is protected !!