ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 13 – બિન બંધારણીય સંસ્થાઓ | Gujarat Police Constable Free Mock

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 13 – બિન બંધારણીય સંસ્થાઓ | Gujarat Police Constable Free Mock Test  : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • સંસદ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 13
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામબિન બંધારણીય સંસ્થાઓ 
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ start પર ક્લિક કરો.
544
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 13

ટોપીક: બિન બંધારણીય સંસ્થાઓ 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) આયોજન પંચ ને કયા વર્ષે નીતિ આયોગમાં ફેરવવામાં આવ્યું હતું ?

2 / 20

2) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે ?

3 / 20

3) રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?

4 / 20

4) રાજ્ય માનવ અધિકાર આયોગ નું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલ છે ?

5 / 20

5) કેન્દ્રીય તકેદારી આયોગ સંબંધિત નીચેના વિધાનો પૈકી કયું વિધાન અયોગ્ય છે ?

6 / 20

6) સૌથી સશક્ત લોકાયુક્ત ધરાવતું રાજ્ય કયું છે ?

7 / 20

7) નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે ?

8 / 20

8) સૌથી નબળું લોકાયુક્ત ધરાવતું રાજ્ય કયું છે ?

9 / 20

9) રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?

10 / 20

10) ભારતમાં લોકાયુક્ત અંગેનું કાયદો બનાવનાર રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?

11 / 20

11) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ નું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલ છે ?

12 / 20

12) ભારતમાં લોકપાલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?

13 / 20

13) ભારતમાં સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કરનાર રાજ્ય કર્યું છે ?

14 / 20

14) કેન્દ્રીય સૂચના આયોગ નું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલ છે ?

15 / 20

15) કઈ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય વીમા પોલિસી ધારકોના હેતુની રક્ષા કરવાનો છે ?

16 / 20

16) ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા ?

17 / 20

17) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ વર્તમાનમાં કેટલા વર્ષનો છે ?

18 / 20

18) બજારમાંથી ૧૦૦ કરોડથી વધારેની ધન રાશી એકત્રિત કરવા વાળી તમામ યોજનાઓ_______ કાર્યક્ષેત્ર ની અંદર આવે છે ?

19 / 20

19) CBI નું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલ છે ?

20 / 20

20) ભારતના પ્રથમ લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?

Your score is

Leave a Comment

error: Content is protected !!