ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 12 – બંધારણીય સંસ્થાઓ  | Gujarat Police Constable Free Mock Test

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 12 – બંધારણીય સંસ્થાઓ  | Gujarat Police Constable Free Mock Test  : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • સંસદ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 12
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામબંધારણીય સંસ્થાઓ 
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Test

  • મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ start પર ક્લિક કરો.
914
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 12

ટોપીક: બંધારણીય સંસ્થાઓ 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

2 / 20

2) ભારતીય વન સેવાને કયા વર્ષ અખીલ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું ?

3 / 20

3) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ હોય છે ?

4 / 20

4) નિચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

5 / 20

5) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં નાણાપંચની જોગવાઈ કરવામાં આવેલ છે ?

6 / 20

6) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

7 / 20

7) વર્ષ 2024 માં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે ?

8 / 20

8) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણના કયા ભાગમાં સામેલ કરવામાં આવેલ છે ?

9 / 20

9) ______ ને જાહેર હિસાબ સમિતિના આંખ અને કાન કહેવામાં આવે છે?

10 / 20

10) કયા વર્ષથી અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગને અલગ કરવામાં આવ્યા ?

11 / 20

11) ધારાસભ્યની ચુંટણી કોણ કરાવે છે ?

12 / 20

12) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

13 / 20

13) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે ?

14 / 20

14) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં અખીલ ભારતીય સેવાઓની જોગવાઈ કરવામાં આવેલ છે ?

15 / 20

15) સંસદ સભ્યની ગેરલાયક અંગેની જાણ રાષ્ટ્રપતિને કોણ કરે છે?

16 / 20

16) મુખ્ય ચુંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનરનો કાર્યપાળ કેટલો છે ?

17 / 20

17) બંધારણના કયા અનુચ્છેદમાં પછાત વર્ગની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે.?

18 / 20

18) રાજય જાહેર સેવા આયોગના સભ્યને હોદ્દા પરથી કોણ હટાવી શકે છે ?

19 / 20

19) કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી ?

20 / 20

20) અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલી વખત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ ની રચના કરવામાં આવી છે ?

Your score is

1 thought on “ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 12 – બંધારણીય સંસ્થાઓ  | Gujarat Police Constable Free Mock Test”

Leave a Comment

error: Content is protected !!