ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 9 – રાજ્યનું વિધાનમંડળ  | Gujarat Police Constable Free Mock Test

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 9 – રાજ્યનું વિધાનમંડળ  | Gujarat Police Constable Free Mock Test  : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • સંસદ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 9
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામ રાજ્યનું વિધાનમંડળ
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ start પર ક્લિક કરો.
961
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 9

ટોપીક: રાજ્યનું વિધાનમંડળ 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે...

2 / 20

2) વિધાનસભા કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે?

3 / 20

3) ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા?

4 / 20

4) ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે ?

5 / 20

5) ગુજરાત રાજયમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ?

6 / 20

6) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

7 / 20

7) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે?

8 / 20

8) એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણૂંક કોણ કરે છે?

9 / 20

9) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી?

10 / 20

10) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે?

11 / 20

11) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

12 / 20

12) પબ્લિક પ્રોસીકયુટરની નિમણૂક કોણ કરે છે?

13 / 20

13) વર્તમાનમાં ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે ?

14 / 20

14) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

15 / 20

15) ધારાસભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ?

16 / 20

16) નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?

17 / 20

17) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

18 / 20

18) બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

19 / 20

19) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?

20 / 20

20) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ?

Your score is

Leave a Comment

error: Content is protected !!