ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 7 – કેન્દ્રની કારોબારી  | Gujarat Police Constable Free Mock Test

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 7 – કેન્દ્રની કારોબારી  | Gujarat Police Constable Free Mock Test  : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • સંસદ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 7
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામ કેન્દ્રની કારોબારી
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ start પર ક્લિક કરો.
670
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 7

ટોપીક: કેન્દ્રની કારોબારી 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત _______ ને હોય છે. ?

2 / 20

2) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે?

3 / 20

3) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે?

4 / 20

4) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ?

[GSSSB Junior Pharmacist 2018]

5 / 20

5) સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે?

[GSSSB Senior Industries Inspector 2017]

6 / 20

6) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી?

[GSSSB Clerk & Office Assistant 2019]

7 / 20

7) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં જરૂરી છે.

8 / 20

8) ભારતીય બંધારણના આર્ટિકલ - 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચત્તમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?

[GSSSB Probation Officer 2019]

9 / 20

9) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે ?

10 / 20

10) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે? [GSSSB Bin Sachivalay Clerk 2016]

11 / 20

11) ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે?

[GSSSB Nursing Tutor - Paper - 2 2018]

12 / 20

12) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતનાં કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા?

13 / 20

13) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

14 / 20

14) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય?

15 / 20

15) સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે? [GSSSB Accountant 2018]

16 / 20

16) નીતિ આયોગનાં ચેરમેન તરીકે કોણ હોય છે?

[GSSSB Sub Accountant / Sub Auditor 2017]

17 / 20

17) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?

18 / 20

18) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?

19 / 20

19) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે?

20 / 20

20) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી? [GSSSB Bin Sachivalay Clerk 2016]

Your score is

Leave a Comment

error: Content is protected !!