ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 8 – કેન્દ્રનું ન્યાયાલય  | Gujarat Police Constable Free Mock Test

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 8 – કેન્દ્રનું ન્યાયાલય  | Gujarat Police Constable Free Mock Test  : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • સંસદ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 8
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામ કેન્દ્રનું ન્યાયાલય
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ start પર ક્લિક કરો.
909
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 8

ટોપીક: કેન્દ્રનું ન્યાયાલય 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે?

2 / 20

2) ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી ? [GSSSB Clerk & Office Assistant 2019]

3 / 20

3) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?

4 / 20

4) નીચેનામાંથી કયુ સાચું છે?

5 / 20

5) જ્યારે કોઈ ન્યાયિક અદાલત અથવા અર્ધન્યાયિક અદાલત તેના ક્ષેત્રાધિકારનો ભંગ કરે છે ત્યારે કઈ રીટ ચલાવી શકાય ?

6 / 20

6) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે ?

7 / 20

7) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃસ્થાપના કરવાની સત્તા કોને ? [GSSSB Field Officer 2018]

8 / 20

8) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલ ગુનાઓ માત્ર ખાસ ન્યાયાધીશ ની કોર્ટમાં ચાલે છે. તો આ ખાસ ન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે?

9 / 20

9) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે?

10 / 20

10) યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકો ? [GSSSB Junior Inspector 2018]

11 / 20

11) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? [GSSSB Food Safety Officer 2018]

12 / 20

12) આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?

[GSSSB Office Superintendent / Superintendent 2019]

13 / 20

13) લોક અદાલત એ શું દર્શાવે છે?

14 / 20

14) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સત્તા ફક્ત____ ને હોય છે.

15 / 20

15) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ [GSSSB Assistant Social Welfare Officer - Class III 2018]

16 / 20

16) સુપ્રીમ કોર્ટ પાસે ભારતના બંધારણની કઈ કલમ હેઠળ પોતાની અવગણના કરવા માટે શિક્ષા કરવાની સત્તા છે?

17 / 20

17) ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના પગાર અને ભથ્થા ______ લેવામાં આવે છે ?

18 / 20

18) ઉચ્ચ ન્યાયાલયના કોઈ ન્યાયાધીશ, કોને સંબોધીને પોતાની સહીવાળા લખાણથી પોતાના હોદાનું રાજીનામુ આપી શકે છે ?

19 / 20

19) નીચેના વાકયો ચકાસો :

1. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યકિતને એટર્ની જનરલ તરીકે નીમી શકાય. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ હોદ્દો ધારણ કરશે.

 

2. તેઓ રાષ્ટ્રપતિ દ્વારા સોપવામાં આવેલ કાયદા વિષયક બાબતોમાં ભારત સરકારને સલાહ આપે છે. તેઓ ભારતના તમામ ન્યાયાલયોના સુનાવણીનો હક્ક રહે છે

.

20 / 20

20) ન્યાયાધીશોની નિમણૂક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે?

Your score is

Leave a Comment

error: Content is protected !!