ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 6 – સંસદ | Gujarat Police Constable Free Mock Test

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 6 – સંસદ  | Gujarat Police Constable Free Mock Test  : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • સંસદ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 6
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામસંસદ 
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ start પર ક્લિક કરો.
1562
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 6

ટોપીક: સંસદ 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) “રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે.” આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? [GSSSB Clerk & Office Assistant 2019]

2 / 20

2) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? [GSSSB Live Stock Inspector 2018]

3 / 20

3) સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે?

[GSSSB Bin Sachivalay Clerk 2016]

4 / 20

4) ભારતીય બંધારણના આર્ટિકલ 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે?

[GSSSB Clerk & Office Assistant 2019]

5 / 20

5) અમુક સંજોગો બન્ને ગૃહ (લોકસભા અને રાજ્યસભા)ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી?

[GSSSB Clerk & Office Assistant 2019]

6 / 20

6) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે? [GSSSB Revenue Talati 2014]

7 / 20

7) ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કોના અધ્યક્ષ પણ છે? [GSSSB Junior Assistant 2016]

8 / 20

8) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે?

9 / 20

9) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે?

[GSSSB Inspector 2019]

10 / 20

10) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજયપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે?

[GSSSB Clerk & Office Assistant 2019]

11 / 20

11) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? [GSSSB PSI (Un-Armed) - Class III 2017]

12 / 20

12) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે?

[GSSSB Municipal Sanitary Inspector 2018]

13 / 20

13) સંસદના ઉપલા ગૃહને____ કહે છે?

[GSSSB Bin Sachivalay Clerk 2016]

14 / 20

14) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા)ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે?

[GSSSB Clerk & Office Assistant 2019]

15 / 20

15) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? [GSSSB Clerk & Office Assistant 2019]

16 / 20

16) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? [GSSSB Bin Sachivalay Clerk 2016]

17 / 20

17) સંસદના કોઈપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? [GSSSB Clerk & Office Assistant 2019]

18 / 20

18) કાસ્ટીંગ વોટ એટલે શું ?

19 / 20

19) રાજયમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે? [GSSSB Bin Sachivalay Clerk 2016]

20 / 20

20) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવું પડે?

Your score is

Leave a Comment

error: Content is protected !!