ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 3 (NCERT – GCERT ) | Gujarat Police Constable Free Mock Test – 3

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 3 (NCERT – GCERT ) | Gujarat Police Constable Free Mock Test – 3 : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • મુળભુત અધિકારો મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 3
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામ મુળભુત અધિકારો
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ લીલા રંગના બટન પર ક્લિક કરો.
2328
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 3

ટોપીક: મુળભુત અધિકારો 

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) 6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પુરૂ થાય ત્યાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક્ક આપવામાં આવેલ છે ?

[GSSSB Office Assistant 2015]

2 / 20

2) જ્યારે વ્યક્તિની ધરપકડ કરાય ત્યારે...

[GSSSB Social Welfare Inspector 2018]

3 / 20

3) “આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર”-આ વાક્ય એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે કોણે જણાવ્યું હતું.

[GSSSB Chief Officer 2019]

4 / 20

4) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પોતાની પસંદની વ્યકિત સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે ?

[GPSC research officer class 2 - 2019 ]

5 / 20

5) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હક્ક, “મૂળભૂત હક્ક” રહેતો નથી ? [GSSSB Assistant Binder 2020]

6 / 20

6) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી?

[GSSSB Physiotherapist/ Tutor cum Physiotherapist 2020]

7 / 20

7) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે?

[GSSSB Revenue Talati 2016]

8 / 20

8) ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરેલ છે ?

[ GPCB senior clerk 2019 ]

9 / 20

9) નીચેનામાંથી ક્યો મૂળભૂત અધિકાર નથી?

[GSSSB Nurse 2018]

10 / 20

10) નીચેના પૈકી કયા મૂળભૂત હક હેઠળ Right to press ની બાંહેધરી અપાયેલી છે ?

11 / 20

11) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લઘંન છે?

[GSSSB PSI (Un-Armed) - Class III 2017]

12 / 20

12) ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા સમાપ્ત કરવામાં આવી છે ?

13 / 20

13) અનુચ્છેદ 24 અનુસાર ...………વર્ષથી ઓછી વયના બાળકોને કોઈપણ કારખાના, ખાણ કે અન્ય કોઈ જોખમી રોજગારમાં રોજગારી માટે રાખી શકાય નહીં.

[ Dental Surgeon - Class-2 2020]

14 / 20

14) કયા આર્ટિકલ માં દરેક વ્યક્તિને ધાર્મિક સ્વાતંત્ર્યતાનો અધિકાર મળેલ છે ?

[GSSSB Chief Officer 2019]

15 / 20

15) ભારતના સંવિધાનના અનુચ્છેદ-19માં નાગરિકોને કેટલા પ્રકારના સ્વાતંત્ર્યના હક્કો આપવામાં આવેલ છે?

16 / 20

16) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

[GSSSB PSI (Un-Armed) - Class III 2017]

17 / 20

17) ધર્મ સ્વાતંત્ર્યના હક્ક સંદર્ભે નીચેના પૈકી વિધાન સાચું નથી.

[GSSSB Office Assistant 2015 ]

18 / 20

18) મૂળભૂત અધિકારનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

19 / 20

19) મૂળભૂત અધિકારના ભંગ બદલ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ કેટલા પ્રકારની રીટ જાહેર કરી શકે છે ?

20 / 20

20) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે ? [GSSSB Clerk & Office Assistant 2019]

Your score is

•[ હાલ‌ ચાલી રહેલ વિવિધ ભરતીનાં ફોર્મ  ]•

1) 12 પાસ પર ઈન્ડીયન એરફોર્સ અગ્નિવીર માં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ( છેલ્લી તા : 28 જુલાઈ 2024 )

2) ઈન્ડીયન બેંકમાં 1500 જગ્યાઓ પર ભરતી જાહેર ( છેલ્લી તા : 31 જુલાઈ 2024 )

3) 10 પાસ 8326 જગ્યાઓ પર SSC MTS અને હવાલદાર ન્યુ ભરતી ( છેલ્લી તા : 31 જુલાઈ 2024 )

4) ભારતીય ટપાલ વિભાગમાં 44288 જગ્યાઓ માટે 10 પાસ પર પરિક્ષા વગર સીધી ભરતી જાહેર ( છેલ્લી તા : 8 ઓગસ્ટ 2024 )

5) ભારતીય રેલ્વે વિભાગમાં 10 પાસ પર 2424 જગ્યાઓ માટે પરિક્ષા વગર સીધી ભરતી 

3 thoughts on “ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 3 (NCERT – GCERT ) | Gujarat Police Constable Free Mock Test – 3”

Leave a Comment

error: Content is protected !!