ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 2 (NCERT – GCERT ) | Gujarat Police Constable Free Mock Test – 2

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ (NCERT – GCERT ) | Gujarat Police Constable Free Mock Test – 2 : Here you can give mock tests from NCERT and GCERT absolutely free. This mock test will be very useful for Police Constable and PSI preparation.

Gujarat Police Constable Mock Test : Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam.

  • Gujarat Police constable NCERT Mock Test
  • GCERT Mock Test
  • ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ
  • આમુખ મોક ટેસ્ટ
  • NCERT Mock Test in Gujarati
  • ભારતીય બંધારણ‌‌ ફ્રી મોક ટેસ્ટ
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
  • Gujarat Police Constable Mock Test
  • LRD Constable Mock Test
  • Police Constable Mock Test in Gujarati

Gujarat Police constable mock test highlights

 

ભારતીય બંધારણ‌‌ Mock Test 2
વિષયનું નામબંધારણ 
ટોપીક નું નામ આમુખ 
કુલ પ્રશ્નો20
કુલ માર્ક20
નેગેટિવ માર્ક-0.25
કુલ સમય 10 મિનિટ 

 

How to Give Police Constable/PSI Mock Test?

  1.  First visit bhaitest.com website. And then click on Police Constable Mock Test.
  2.  Now open the post of “Police Constable Mock Test”.
  3.  That’s it. If you scroll down the post it will show you the Mock Test.

NCERT – GCERT Indian Constitution Free Mock Test

  • મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ લીલા રંગના બટન પર ક્લિક કરો.
3447
Created by Bhaitest

ભારતીય બંધારણ Mock Test 2

ટોપીક: આમુખ

કુલ પ્રશ્નો : 20

કુલ માર્ક : 20

કુલ સમય : 10 મિનિટ 

1 / 20

1) કયા દેશના બંધારણમાં સૌપ્રથમ વખત આમુખનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?

2 / 20

2) કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા ?

3 / 20

3) આમુખના જમણા ખૂણામાં કોની ટુંકી સહી " राम "જોવા મળે છે ?

4 / 20

4) આમુખ એ બંધારણનો આત્મા છે તેવું કોણે જણાવ્યું હતું? [ Dy. SO, 2015 ]

5 / 20

5) ભારતીય સંવિધાનના આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલ છે ?

6 / 20

6) આમુખની ભાષા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

7 / 20

7) ભારતીય બંધારણના આમુખનું પ્રારંભ કોણે તૈયાર કર્યું હતું ?

[ Talati computer mantri 2017 ]

8 / 20

8) ભારતીય બંધારણમાં આમુખનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

9 / 20

9) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

10 / 20

10) ભારતીય બંધારણના આમુખમાં 'બિનસાંપ્રદાયિક' શબ્દ કયારે ઉમેરાયો ?

11 / 20

11) આમુખમાં દર્શાવેલ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

[ GMC Surveyor Draftman 2018 ]

12 / 20

12) કયા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આમુખને બંધારણનો ભાગ માનવામાં આવ્યો ?

13 / 20

13) 42 મો બંધારણીય સુધારો 1976 દ્વારા આમુખમાં કુલ ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા તે ત્રણ શબ્દોમાં નિચેના વિધાનો પૈકી કયા શબ્દનો સમાવેશ થતો નથી ?

14 / 20

14) ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે ?

[ Deputy Chitnish 2014 ]

15 / 20

15) કોને બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણનો આત્મા કહ્યો ?

16 / 20

16) હાલ સુધીમાં આમુખમાં કેટલી વખત સુધારા કરવામાં આવેલ છે ?

17 / 20

17) આમુખએ બંધારણનો પરિચયપત્ર અને ઓળખ પત્ર છે તેવું કોને કહ્યું ?

18 / 20

18) આમુખએ રાજકીય કુંડળી ( જન્માક્ષર ) છે તેવું કોને કહ્યું ?

19 / 20

19) બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્ર સમાન કાર્ય કોણ કરે છે ? [ TAT 2018 ]

20 / 20

20) સાર્વભૌમ એટલે ...

Your score is

•[ હાલ‌ ચાલી રહેલ વિવિધ ભરતીનાં ફોર્મ  ]•

1) 12 પાસ પર ઈન્ડીયન એરફોર્સ અગ્નિવીર માં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ( છેલ્લી તા : 28 જુલાઈ 2024 )

2) ઈન્ડીયન બેંકમાં 1500 જગ્યાઓ પર ભરતી જાહેર ( છેલ્લી તા : 31 જુલાઈ 2024 )

3) ભારતીય ટપાલ વિભાગમાં 44288 જગ્યાઓ માટે 10 પાસ પર પરિક્ષા વગર સીધી ભરતી જાહેર ( છેલ્લી તા : 8 ઓગસ્ટ 2024 )

6 thoughts on “ભારતીય બંધારણ‌‌ મોક ટેસ્ટ 2 (NCERT – GCERT ) | Gujarat Police Constable Free Mock Test – 2”

Leave a Comment

error: Content is protected !!