ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 10 | Gujarat police Mock test 10

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 10 | Gujarat police Mock test 10 : In order for the students preparing for Gujarat Police Constable and all other competitive exams to self-evaluate themselves, gujaratgovjobs.com website has started a completely free mock test in each subject as per the syllabus.

The online mock test of all subjects will be given absolutely free on this website. The main objective of giving this mock test for free is that even the poor or middle class youth and girls can prepare for the competitive examination.

Mock tests are conducted by many institutes which are not free but chargeable. Not every student will be able to pay this charge that’s why we are going to continue the free mock test till the police constable exam.

Syllabus wise subject wise mock test

The mock test of the following subjects will be conducted on this website as per the time table.

  • Mathematics
  • Reasoning
  • Geography of Gujarat
  • Geography of India
  • History of Gujarati
  • History of India
  • Gujarati
  • Cultural heritage
  • Constitution
  • General Science
  • Science Technology
  • Mock Test of NCERT and GCERT
  • Current Affair

Information about what you have to do to get mock test as per daily time table

The link to give all the mock tests which are currently going on are shared daily in the WhatsApp group. If you

દરરોજ મોક ટેસ્ટ આપવા માટે વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ. અહીં ક્લિક કરો

 

Take today’s mock test

 મોક ટેસ્ટનું નામ ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 10
વિષયઈતિહાસ
કુલ પ્રશ્ર્નો20
કુલ માર્ક20
પાસ થવા માટે જરૂરી માર્ક7
નેગેટિવ માર્ક  [ ખોટાં જવાબ પર ]– 0.25
કુલ સમય15 મિનિટ

 મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ બોક્સમાં start પર ક્લિક કરો.

1082

સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 10

કુલ પ્રશ્ર્નો 20

કુલ માર્ક 20

કુલ સમય 15 મિનિટ છે. ‌

1 / 20

પાટણમાં સહસ્ત્રીલિગ તળાવ કોણે તૈયાર કરાવ્યું હતું ?

2 / 20

મુદ્રારાક્ષસ કૃતિના કવિ કોણ હતા ?

3 / 20

સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો ?

4 / 20

માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

5 / 20

દિલ્લીના કયા શાસકની યોજના 'તરંગી યોજના' તરીકે ઓળખાય છે ?

6 / 20

નીચેમાંથી કયું સ્થાપત્ય દિલ્લીમાં આવેલ નથી ?

7 / 20

કોની યાદમાં દિલ્હીમાં કુતુબમિનારનું નિર્માણ કરવામાં આવ્યું હતું ?

8 / 20

ઢાઈ દિન કા ચોપડા મસ્જિદનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

9 / 20

પૃથ્વીરાજરાસો કૃતિના કવિ કોણ હતા ?

10 / 20

દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં ?

11 / 20

નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

12 / 20

સલ્તનતકાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો.

13 / 20

કયા રાજાએ હિંદુ યાત્રાધામ પર જજીયાવેરો ચાલુ કર્યો હતો ?

14 / 20

આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતુ ?

15 / 20

ખીલજી વંશનો સ્થાપક કોણ હતો ?

 

16 / 20

ઘોડા પરથી પડી જવાના કારણે કયા રાજાનું મૃત્યુ થયું હતું ?

17 / 20

રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં ચાવડાવંશનું શાસન કયા સ્થળે ન હતું?

18 / 20

વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

19 / 20

કયા રાજાના સમયમાં આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા ભારતની મુલાકાત આવ્યો હતો ?

20 / 20

કયા રાજાએ પારસીઓનો પવિત્ર તહેવાર " નવરોજ " ઉજવવાની શરૂઆત કરી હતી ?

Your score is

0%

ખાસ નોંધ: આ મોક ટેસ્ટ આપ્યા બાદ તમારે કેટલા માર્ક આવ્યા તે જરૂર કોમેન્ટ કરો.તથા મોક ટેસ્ટ સંબંધિત કે  અન્ય કોઈપણ ભરતી સંબંધિત પ્રશ્ર્ન હોય તો પણ કોમેન્ટ કરો.

 

સામાજિક વિજ્ઞાનની આગાઉ લેવામાં આવેલ મોક ટેસ્ટ

 મોક ટેસ્ટ 1 આપવા માટેઅહીં ક્લિક કરો 
મોક ટેસ્ટ 2 આપવા માટેઅહીં ક્લિક કરો.
મોક ટેસ્ટ 3 આપવા માટેઅહીં ક્લિક કરો.
મોક ટેસ્ટ 4 આપવા માટે અહીં ક્લિક કરો 
 મોક ટેસ્ટ 7 આપવા માટેઅહીં ક્લિક કરો.
મોક ટેસ્ટ 8 આપવા માટેઅહીં ક્લિક કરો 
મોક ટેસ્ટ 9 આપવા માટે અહીં ક્લિક કરો

 

રિઝનિગની મોક ટેસ્ટ આપો

ક્રમચેપટર નામ મોક ટેસ્ટ આપો 
 1કેલેન્ડર અહીં ક્લિક કરો 
2દિશા કસોટીઅહીં ક્લિક કરો 
3લોહી સંબંધ અહીં ક્લિક કરો 
4ઘડિયાળ અહીં ક્લિક કરો 
5વેન આકૃતિ અહીં ક્લિક કરો 
6ક્રમ કસોટી અહીં ક્લિક કરો 
7 અંક શ્રેણી  અહીં ક્લિક કરો.
8 ઘન અને પાસો અહીં ક્લિક કરો.
9 રોમન અંક અહીં ક્લિક કરો.
10સિલોઝીજમ અહીં ક્લિક કરો 
11સમ સંબંધ  અહીં ક્લિક કરો 
12બેઠક વ્યવસ્થા અહીં ક્લિક કરો 
13પેપર ફોલ્ડિંગ અને કટીંગ અહીં ક્લિક કરો.

 

1 thought on “ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 10 | Gujarat police Mock test 10”

Leave a Comment

error: Content is protected !!