ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 5 | Gujarat police Mock test 5

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 5 | Gujarat police Mock test 5 : In order for the students preparing for Gujarat Police Constable and all other competitive exams to self-evaluate themselves, gujaratgovjobs.com website has started a completely free mock test in each subject as per the syllabus.

The online mock test of all subjects will be given absolutely free on this website. The main objective of giving this mock test for free is that even the poor or middle class youth and girls can prepare for the competitive examination.

Mock tests are conducted by many institutes which are not free but chargeable. Not every student will be able to pay this charge that’s why we are going to continue the free mock test till the police constable exam.

Syllabus wise subject wise mock test

The mock test of the following subjects will be conducted on this website as per the time table.

  • Mathematics
  • Reasoning
  • Geography of Gujarat
  • Geography of India
  • History of Gujarati
  • History of India
  • Gujarati
  • Cultural heritage
  • Constitution
  • General Science
  • Science Technology
  • Mock Test of NCERT and GCERT
  • Current Affair

Information about what you have to do to get mock test as per daily time table

The link to give all the mock tests which are currently going on are shared daily in the WhatsApp group. If you

દરરોજ મોક ટેસ્ટ આપવા માટે વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ. અહીં ક્લિક કરો

 

Take today’s mock test

 મોક ટેસ્ટનું નામ ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 5
વિષયબંધારણ
કુલ પ્રશ્ર્નો20
કુલ માર્ક20
પાસ થવા માટે જરૂરી માર્ક7
નેગેટિવ માર્ક  [ ખોટાં જવાબ પર ]– 0.25
કુલ સમય15 મિનિટ

 મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ બોક્સમાં start પર ક્લિક કરો.

199

સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 5

કુલ પ્રશ્ર્નો 20

કુલ માર્ક 20

કુલ સમય 15 મિનિટ છે. ‌

1 / 20

national voter day ક્યાં દિવશે ઉજવવામાં આવે છે ?

2 / 20

ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની રીટ આપવામાં આવેલ છે ?

3 / 20

ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે ?

4 / 20

ભારતના મૂળ બંધારણમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલ છે ?

5 / 20

મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કોની ભલામણને આધારે કરવામાં આવ્યા ?

6 / 20

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણ માથી લેવામાં આવેલ છે ?

7 / 20

નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?

8 / 20

EVM નું પુરું નામ શું છે ?

9 / 20

મૂળભૂત અધિકારના ભંગ બદલ ક્યાં અનુચ્છેદ મુજબ વડી અદાલતમાં જઈને ન્યાય માગી શકાય છે ?

10 / 20

અનુચ્છેદ 12 થી 36 નો સમાવેશ ભારતીય બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલ છે ?

11 / 20

હાલ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે ?

12 / 20

અનુચ્છેદ 32 ને કોણે બંધારણનો આત્મા કહ્યો છે ?

13 / 20

અનુચ્છેદ 36 થી 51 નો સમાવેશ ભારતીય બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલ છે ?

14 / 20

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કોની ભલામણને આધારે ભારતના બંધારણમાં સામેલ કરવામાં આવ્યા ?

15 / 20

42 મો બંધારણીય સુધારો 1976 દ્વારા ક્યો શબ્દ એડ   કરવામાં આવ્યો ન  હતા ?

16 / 20

6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજીયાત શિક્ષણ આપવું એ તેના માતા પિતાની ફરજ છે જેનો ઉલ્લેખ કઈ મુળભુત ફરજ માં છે ?

17 / 20

માનવ અધિકાર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

18 / 20

ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ને કયા બંધારણીય સુધારાથી સામેલ કરવામાં આવી ?

19 / 20

મૂળભૂત હકો કયા દેશના બંધારણ માથી લેવામાં આવેલ છે ?

20 / 20

કયા દિવસને ભારતમાં મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે ?

Your score is

0%

ખાસ નોંધ: આ મોક ટેસ્ટ આપ્યા બાદ તમારે કેટલા માર્ક આવ્યા તે જરૂર કોમેન્ટ કરો.તથા મોક ટેસ્ટ સંબંધિત કે  અન્ય કોઈપણ ભરતી સંબંધિત પ્રશ્ર્ન હોય તો પણ કોમેન્ટ કરો.

 

સામાજિક વિજ્ઞાનની આગાઉ લેવામાં આવેલ મોક ટેસ્ટ

 મોક ટેસ્ટ 1 આપવા માટેઅહીં ક્લિક કરો 
મોક ટેસ્ટ 2 આપવા માટેઅહીં ક્લિક કરો.
મોક ટેસ્ટ 3 આપવા માટેઅહીં ક્લિક કરો.
મોક ટેસ્ટ 4 આપવા માટે અહીં ક્લિક કરો 

 

રિઝનિગની મોક ટેસ્ટ આપો

ક્રમચેપટર નામ મોક ટેસ્ટ આપો 
 1કેલેન્ડર અહીં ક્લિક કરો 
2દિશા કસોટીઅહીં ક્લિક કરો 
3લોહી સંબંધ અહીં ક્લિક કરો 
4ઘડિયાળ અહીં ક્લિક કરો 
5વેન આકૃતિ અહીં ક્લિક કરો 
6ક્રમ કસોટી અહીં ક્લિક કરો 
7 અંક શ્રેણી  અહીં ક્લિક કરો.
8 ઘન અને પાસો અહીં ક્લિક કરો.
9 રોમન અંક અહીં ક્લિક કરો.
10સિલોઝીજમ અહીં ક્લિક કરો 
11સમ સંબંધ  અહીં ક્લિક કરો 
12બેઠક વ્યવસ્થા અહીં ક્લિક કરો 
13પેપર ફોલ્ડિંગ અને કટીંગ અહીં ક્લિક કરો.

 

2 thoughts on “ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 5 | Gujarat police Mock test 5”

Leave a Comment

error: Content is protected !!