BOB Office Assitant Recruitment: બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
BOB Office Assitant Recruitment 2024 highlights
સંસ્થા | બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 07 મે 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.bankofbaroda.in/ |
પસંદગી પ્રક્રિયા
બેંક ઓફ બરોડાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે,તથા આ ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે.
અરજી કરવાનું સરનામું – બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS, વડોદરા, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે, વી.આઈ.પી રોડ, વડોદરા – 390022 છે.
જરૂરી તારીખો:
ભરતીના ફોર્મ | 24 એપ્રિલ 2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 07 મે 2024 |
જરૂરી લિંક :
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |