reasoning mock test 2024 : ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ પોતાનું સ્વમુલ્યાંકન કરી શકે તે માટે bhaitest.com વેબસાઇટ દ્વારા અભ્યાસક્રમ મુજબ દરેક વિષયમાં ચેપટર મુજબ બિલકુલ ફ્રી મોક ટેસ્ટ શરું કરવામાં આવી છે.
આ વેબસાઈટ પર તમાંમ વિષયની ઓનલાઇન મોક ટેસ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે.આ મોક ટેસ્ટ ફ્રી માં આપવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ગરીબ કે મધ્યમ વર્ગના યુવાનો અને યુવતીઓ પણ કરી શકે.
ઘણીબધી સંસ્થા દ્વારા મોક ટેસ્ટ લેવામાં આવતી હોય છે જે ફ્રી નથી હોતી જેમાં ચાર્જ ચુકવવો પડતો હોય છે. આ ચાર્જ દરેક વિધાર્થી આપી શકશો નથી તેથી જ આપણે પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષા સુધી બિલકુલ ફ્રી મોક ટેસ્ટ ચાલુ રાખવાના છીએ.
અભ્યાસક્રમ મુજબ વિષયવાર મોક ટેસ્ટ
આ વેબસાઈટ પર નિચેના વિષયોની મોક ટેસ્ટ ટાઈમ ટેબલ મુજબ લેવામાં આવશે.
- ગણિત
- રીજનીંગ
- ગુજરાતની ભુગોળ
- ભારતની ભૂગોળ
- ગુજરાતીનો ઈતિહાસ
- ભારતનો ઇતિહાસ
- ગુજરાતી
- સાંસ્કૃતિક વારસો
- બંધારણ
- સામાન્ય વિજ્ઞાન
- વિજ્ઞાન ટેકનોલોજી
- NCERT અને GCERT ની મોક ટેસ્ટ
- કરંટ અફેર
હાલ જે મોક ટેસ્ટ ચાલુ છે તે અંગેની માહિતી
સૌથી પહેલાં રિજનીંગની મોક ટેસ્ટ શરૂ કરેલ છે.રીજનીંગ ખુબ જ સહેલો વિષય છે તેથી ઝડપથી આવડી જાય તથા ઝડપી પુરો પણ થઈ જાય તેવો વિષય છે.
પોલીસ કોન્સ્ટેબલમા રીજનીંગના 30 માર્ક છે તથા CCE માં 40 માર્ક છે તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ રીજનીંગને ખુબ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
સૌથી પહેલાં રિજનીંગના 30 થી 35 જેવા ચેપટર છે તે તમાંમ ચેપટરની મોક ટેસ્ટ બિલકુલ ફ્રી માં લેવામાં આવશે.
હાલમાં જે મોક ટેસ્ટ ચાલું છે તે 10 દિવસનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે.
આ 10 દિવસ પુર્ણ થતા આગળના દિવસોનું ટાઈમ ટેબલ મુકવામાં આવશે.
- ટાઈમ ટેબલ મુજબ જે ચેપટરની મોક ટેસ્ટ હોય તે ચેપટર મોક ટેસ્ટ આપતાં પહેલાં બરાબર તૈયાર કરી નાંખવાનું છે ત્યારબાદ મોક ટેસ્ટ આપવાની છે.
- મોક ટેસ્ટમાં દરેક પ્રકારના પ્રશ્ર્નો હશે.જેમા અતી સરળ, મિડિયમ તથા અઘરા પ્રશ્નો પણ હશે તેથી જે ચેપટરની ટેસ્ટ હોય તે બરાબર તૈયાર કરી લેવાનું રહેશે તમારે.
દરરોજ ટાઈમ ટેબલ મુજબ મોક ટેસ્ટ મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે તે અંગેની માહિતી
હાલ જે મોક ટેસ્ટ ચાલી રહી છે તે તમામ મોક ટેસ્ટ આપવા માટેની લીંક વોટ્સએપ ગ્રૂપમાં દરરોજ શેર કરવામાં આવે છે.જો તમે દરરોજ મોક ટેસ્ટ આપવા માંગો છો તો નિચે આપવામાં આવેલ લીંક પર ક્લિક કરી વોટ્સએપ ગ્રૂપ જોઈન કરો.
વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા | ⇒ અહીં ક્લિક કરો |
આજની મોક ટેસ્ટ આપો
મોક ટેસ્ટનું નામ | ઘડિયાળ |
કુલ પ્રશ્ર્નો | 10 |
કુલ માર્ક | 10 |
કુલ સમય | 10 મિનિટ |
મોક ટેસ્ટ આપવા માટે નિચે આપેલ બોક્સમાં તમારું નામ લખી મોક ટેસ્ટ શરૂ કરો.
અગાઉ લેવામાં આવેલ મોક ટેસ્ટ આપો .
લોહી સંબંધની મોક ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો. |
દિશા કસોટીની મોક ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો. |
10 Marks
5 marks
Saras
10/9
10/4
Hello mem! How are you
Em